ખેર શબ્દનો ગુજરાતી અર્થ |kher meaning in Gujarati | Rekhtagujarati

kher meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખેર

kher खेर
  • favroite
  • share

ખેર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • એક ઝાડ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ધૂળ, ખેરો

અવ્યય

  • ભલે, હશે, ફિકર નહિ ! (એવા અર્થનો ઉદ્ગાર)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ખેરિયત

English meaning of kher


Noun

  • kind of tree, acacia catechu

Interjection

  • never mind, no matter

Feminine

  • see ખેરિયત

खेर के हिंदी अर्थ


नपुंसक लिंग

  • खैर, खदिर (पेड़)

अव्यय

  • खैर, अच्छा, भले

स्त्रीलिंग

  • खैरियत, कुशल

स्त्रीलिंग

  • खेह, धूल, झाड़न

આપને આ પણ વાંચવું ગમશે