khaTpaT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખટપટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- યુકિત-પ્રયુક્તિથી કામ સાધી લેવાની તજવીજ, પ્રાપંચિક ગોઠવણ
- ગોઠવણ
- કડાકૂટ, પંચાત
English meaning of khaTpaT
Feminine
- using tricks for getting things done, diplomacy
- covert efforts or arrangements
- botheration
खटपट के हिंदी अर्थ
स्त्रीलिंग
- युक्तिबाजी से काम निकाल लेने की कोशिश, खटपट
- योजना, व्यवस्था
- खटखट, झंझट, जंजाल