kharaj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખરજ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ષડ્જ-‘સા’ સ્વર (સંગીત)
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ચામડીનો એક રોગ
- ખંજવાળ
English meaning of kharaj
Masculine
- the fourth (first according to some) of the seven primary notes of the Indian gamut
Feminine
- kind of skin disease
- itches
खरज के हिंदी अर्थ
पुल्लिंग
- खाज, खारिश (रोग)
- खुजली
स्त्रीलिंग
- खरज (संगीत)
