khag meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પક્ષી
- ગ્રહ
- તારો
- સૂર્ય
- દેવ
- નવની સંજ્ઞા
નપુંસક લિંગ
- ખડગ, તલવાર
English meaning of khag
Masculine
- bird
- heavenly body, planet, star
- the sun
- god
સંજ્ઞા, પુલ્લિંગ
નપુંસક લિંગ
Masculine