ખાંજરું શબ્દનો ગુજરાતી અર્થ |khaanjaru.n meaning in Gujarati | Rekhtagujarati

khaanjaru.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખાંજરું

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ખૂણો, ખૂણે પડતું-જાહેર નહિ એવું સ્થળ
  • કૂટણીનું ઘર, ફૂટણખાનું
  • અનાજ સંઘરવાની જગ્યા, કોઠાર
  • માંસ
  • corner
  • far away place in a corner
  • house of ill fame, brothel
  • (Surati) granary
  • (Kathiawadi) flesh
  • कोना, वह स्थान जहाँ जल्दी किसी की निगाह न जाय
  • कुटनी का घर
  • अनाज जमा करने का स्थान, कुठला-कोठार

આપને આ પણ વાંચવું ગમશે