કેસરિયાં શબ્દનો ગુજરાતી અર્થ |kesariyaa.n meaning in Gujarati | Rekhtagujarati

kesariyaa.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કેસરિયાં

  • પ્રકાર: નપુંસક લિંગ, બહુવચન
  • favroite
  • share

અર્થ:

  • કેસરી વાઘા પહેરીને યા તો છેલ્લો કસૂંબો પીને મરણિયા થઈને લડવું તે
  • going out for one last desperate fight with saffron clothes on and having taken large doses of opium
  • केसरिया बाना पहन या तो अफ़ीम का आखिरी घूंट पी मरजिया बनकर लड़ना

આપને આ પણ વાંચવું ગમશે