keD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કેડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- શરીરનો મધ્યભાગ, કમર, કડ
- (કેડનું-સહન કરવાનું) જોર, બળ
English meaning of keD
Feminine
- waist
- see કેડો, back
- rear
- hip
- lumbar
- help
- backing
- (figurative) strength
- power of endurance
केड के हिंदी अर्थ
स्त्रीलिंग
- कमर
- कुमक [ला.]