kauTumbik meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કૌટુંબિક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- કુટુંબનું, કુટુંબને લગતું
સંજ્ઞા, પુલ્લિંગ
- કુટુંબનો માણસ
English meaning of kauTumbik
Adjective
- of or about the family
- domestic
Masculine
- person belonging to the family
