kautuk meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કૌતુક શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- કુતૂહલ
- કુતૂહલ જાગ્રત કરે એવું ગમે તે
- નવાઈ, અજાયબી
- ટીખળ
English meaning of kautuk
Noun
- curiosity
- object of curiosity or wonder
- wonder, marvel
- pleasantry, jest
નપુંસક લિંગ
Noun