kaustubh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કૌસ્તુભ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક જાતનો મણિ, સમુદ્રમંથનથી નીકળેલાં ચૌદ રત્નોમાંનું એક
English meaning of kaustubh
Masculine
- kind of jewel, gem
- one of the fourteen precious things obtained from the ocean when it was churned
