કટિબંધ શબ્દનો ગુજરાતી અર્થ |kaTibandh meaning in Gujarati | Rekhtagujarati

kaTibandh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કટિબંધ

kaTibandh कटिबंध
  • favroite
  • share

કટિબંધ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • કમરપટો, કંદોરો
  • (ગરમી તથા ઠંડીનો ખ્યાલ આપવા) પૃથ્વીના ગોળાના બતાવાતા પાંચ ભાગમાંનો કોઈ પણ
  • એક છંદ, કટાવ

English meaning of kaTibandh


Masculine

  • waist band, girdle
  • any one of the five zones of the earth
  • name of a metre (કટાવ)

कटिबंध के हिंदी अर्थ


पुल्लिंग

  • कमरबंद
  • कटिबंध (पृथ्वी का)

આપને આ પણ વાંચવું ગમશે