કથા શબ્દનો ગુજરાતી અર્થ |katha meaning in Gujarati | Rekhtagujarati

katha meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કથા

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • વાર્તા, કહાણી
  • ઈશ્વર કે ધર્મ સંબંધી ભાષણ કીર્તન કે વાર્તા કરવી તે
  • વૃત્તાંત, ચરિત્ર
  • tale, story
  • talk on religious subjects with narration of stories from the Puranas for illustrations (also કથાકીર્તન)
  • account
  • biography

આપને આ પણ વાંચવું ગમશે