Online Gujarati Dictionary, Meaning of Gujarati words

kasumbo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કસુંબો

kasumbo कसुंबो
  • અથવા : કસૂંબો
  • favroite
  • share

કસુંબો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એક વનસ્પતિ
  • કસુંબાના ફૂલમાંથી નીકળતો રંગ
  • એ રંગનું કપડું
  • પાણીમાં ઘોળેલું અફીણ કે તે મિષે થતો મેળાવડો

English meaning of kasumbo


Masculine

  • kind of plant, saf flower, carthamus tinctorius
  • saffron colour
  • garment dyed in safflower or saffron colour
  • drink of opium diluted with water and having a safflower colour
  • party at which such drink is served

कसुंबो के हिंदी अर्थ


पुल्लिंग

  • कुसुम, कुसुंभ
  • इसके फूल में से प्राप्त रंग
  • कुसुंभी (कपड़ा)
  • घोला , नशीला पेय, कुसुंभा, कुसुंभे के बहाने होनेवाला जलसा

આપને આ પણ વાંચવું ગમશે