kastar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કસ્તર શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તણખલું, રજ, કચરો
- કંસારા લોકો સાંધવાના વાસણને જે લેપ કરે છે તે
English meaning of kastar
Noun
- blade of grass
- dust
- rubbish
Noun
- soldering
कस्तर के हिंदी अर्थ
नपुंसक लिंग
- तिनका, रज, करदा
नपुंसक लिंग
- वह लेप जो ठठेरा रसोई के बरतनों पर करता है