કસોટી શબ્દનો ગુજરાતી અર્થ |kasoTii meaning in Gujarati | Rekhtagujarati

kasoTii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કસોટી

kasoTii कसोटी
  • favroite
  • share

કસોટી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સોનાનો કસ જોવાની પથરી
  • કસ કાઢવાની રીત, પરખ
  • કડક તપાસ-પરીક્ષા, અજમાયશ

English meaning of kasoTii


Feminine

  • touchstone
  • method of testing
  • test
  • critical examination

कसोटी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • कसौटी, शाण
  • कस निकालने की रीति, परख
  • कड़ी जाँच-परीक्षा

આપને આ પણ વાંચવું ગમશે