કસવું શબ્દનો ગુજરાતી અર્થ |kasavu.n meaning in Gujarati | Rekhtagujarati

kasavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કસવું

kasavu.n कसवुं
  • favroite
  • share

કસવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • ખૂબ ખેંચવું, સખત બાંધવું
  • કસોટી કરવી, અજમાવવું
  • મહેનત આપવી, રગડવું
  • પીડવું, સતાવવું
  • ઓછું દેવાનો પ્રયત્ન કરવો

English meaning of kasavu.n


  • stretch hard
  • bind tightly

  • (put to) test
  • try
  • work (sb.) hard
  • put (sb.) to exertion
  • trouble, harass
  • try to give, pay, as much less, or take as much more, as possible than the proper measure

कसवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • कसना, खूब खींचना, कसकर बाँधना

सकर्मक क्रिया

  • कसना, परखना, आज़माना
  • थकाना, रगड़ना
  • तंग करना, सताना, पीस डालना
  • कम देने का प्रयत्न करना

આપને આ પણ વાંચવું ગમશે