kas meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કસ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કસોટી ઉપરથી નક્કી કરેલો સોનારૂપાના ભાવનો આંક
- કસોટી
- સાર, માલ, સત્ત્વ
- બળ, જોર
English meaning of kas
Masculine
- quality figure of gold or silver as determined by testing on a touchstone
- test
- criterion
Masculine
- substance, worth
- strength
- vigour, vitality
Feminine
- see કશ
कस के हिंदी अर्थ
पुल्लिंग
- कस (सोने-चांदी का)
- कसौटी
पुल्लिंग
- कस, सार, माल
- बल, ज़ोर
स्त्रीलिंग
- कस, बंद, तनी