karm meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કર્મ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ક્રિયા, કાર્ય, કામ
- પ્રવૃત્તિ, ધંધો
- આચરણ, ધર્મકર્મ (નિત્યાદિ)
- (લાક્ષણિક) કરમ, નસીબ, પૂર્વજન્મનાં કર્મ
- કર્તવ્ય
- કુકર્મ, પાપ
- જેની ઉપર ક્રિયા થતી હોય તે
English meaning of karm
Noun
- act, deed
- action, `work
- activity
- function
- conduct, behaviour
- religious ceremony, rite
- fate, luck, (કરમ)
- doings of past life or lives
- duty
- bad, evil, immoral, act(s)
- sin
- (grammar) object (of a verb)
कर्म के हिंदी अर्थ
नपुंसक लिंग
- कर्म, क्रिया, काम
- प्रवृत्ति, धंधा
- आचरण, धर्म-कर्म, नित्य-नैमित्तिक कर्म
- करम, नसीव , पूर्वजन्म के कर्म [ला.]
- कर्त्तव्य
- कुकर्म , पाप
- वह पद जिस पर क्रिया का फल पड़े, कर्म [व्या.]