કરી શબ્દનો ગુજરાતી અર્થ |karii meaning in Gujarati | Rekhtagujarati

karii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કરી

karii करी
  • favroite
  • share

કરી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • હાથી

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પથ્ય, પરહેજી

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એ નામની એક વનસ્પતિ
  • શાકભાજીની મસાલાવાળી કઢી

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કરવા જેવો વ્યવહાર, આચાર

અવ્યય

  • ને લીધે, -કારણે

English meaning of karii


Masculine

  • elcphant

Feminine

  • prescribed diet or regimen (involving abstinence from certain kinds of food and drink etc.)
  • workmen's, esp. artisans', holiday

करी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • परहेज़, पथ्य
  • छुट्टी, 'अंझाट

अव्यय

  • -के कारण, -की वजह से

આપને આ પણ વાંચવું ગમશે