kaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દાણો
- ઘણો નાનો ભાગ, પરમાણુ
- કાંગરી
- બ્રાહ્મણ કે અભ્યાગતને આપેલું ભિક્ષાન્ત
English meaning of kaN
Masculine
- grain of corn or sand
- very small portion
- particle, atom
- edge
- facet (of gem)
- food given in charity to a Brahmin or mendicant
Suffix
- added to words in the sense of 'doer' or 'in the habit of'. e.g. બીકણ
कण के हिंदी अर्थ
पुल्लिंग
- कण
- परमाणु
- ब्राह्मण या अभ्यागत को दिया हुआ भिक्षान्न [ला.]