kalpanaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કલ્પના શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નવું ચિંતવી કે ઉપજાવી કાઢવાની શકિત
- હરેક વાતની મનમાં જે પ્રથમ રચના થાય તે
- ધારણા, ખ્યાલ
- તરંગ, બુટ્ટો
English meaning of kalpanaa
Feminine
- imagination
- idea
- whim, fancy
कल्पना के हिंदी अर्थ
स्त्रीलिंग
- नई बात सोचने या गढ़ नेकी मानसिक प्रक्रिया, कल्पना
- धारणा, खयाल
- मन की तरंग