kalp meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કલ્પ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બ્રહ્માનો એક દિવસ અર્થાત્ ૪,૩૨૦,000,000 વર્ષોનો સમય
- ધર્મકર્મનો વિધિ
- વિહિત વિકલ્પ
- આચાર
- એક વેદાંગ જેમા યજ્ઞક્રિયા વગેરેનો ઉપદેશ છે.
- સંકલ્પ
- અભિપ્રાય
- રોગનો ઉપચાર, ચિકિત્સા
English meaning of kalp
Masculine
- (mythology) day of Brahma equal to 4,320,000,000 years
- period between creation and destruction of the world
- process of a religi ceremony
- optional rule, prescribed alternative
- conduct, practice
- resolve
- opinion
- one of the six vedängas (limbs of the Veda) dealing with ritual
- treatment of disease
- as a suffix, used in the sense of 'like', 'similar to'