કલિ શબ્દનો ગુજરાતી અર્થ |kali meaning in Gujarati | Rekhtagujarati

kali meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કલિ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ટંટો, કજિયો
  • લડાઈ, યુદ્ધ
  • કળિયુગ
  • કળિયુગનો અધિષ્ઠાતા પુરુષ-અસુર
  • પાપની બુદ્ધિ
  • quarrel
  • battle, fight
  • last of the four mythological ages, the iron age, of the world
  • the presiding demon of the Kali age
  • (figurative) evil mind, wickedness

આપને આ પણ વાંચવું ગમશે