કલા શબ્દનો ગુજરાતી અર્થ |kala meaning in Gujarati | Rekhtagujarati

kala meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કલા

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • કોઈપણ વસ્તુનો એક ભાગ
  • ચંદ્રનો સોળમો ભાગ
  • ‘મિનિટ’, (ખૂણાના) અંશ ડિગ્રીનો સાઠમો ભાગ (ગણિતશાસ્ત્ર)
  • કાલમાન
  • યુકિત, હિકમત
  • હુન્નર,કસબ
  • સૌંદર્યયુક્ત રચના કે તેવી હિકમત
  • small part or portion
  • digit of the moon
  • (mathematics) division of time (variously computed)
  • sixtieth part of a degree (of an angle)
  • device, trick
  • craft
  • art
  • fine art
  • कला, अंश
  • चंद्र का सोलहवाँ भाग, कला
  • 'मिनट' डिग्री का साठवाँ हिस्सा [ग]
  • काल का एक मान
  • युक्ति, हिकमत
  • हुनर, कला , कारीगरी
  • सुंदर रचना या ऐसी हिकमत, कला

આપને આ પણ વાંચવું ગમશે