કાળ શબ્દનો ગુજરાતી અર્થ |kal meaning in Gujarati | Rekhtagujarati

kal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાળ

kal काळ
  • અથવા : કાળ
  • favroite
  • share

કાળ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સમય, વખત
  • સમયનું માપ, વેળા
  • મોત, નાશ
  • મોસમ, ઋતુ
  • દુકાળ
  • ક્રોધ
  • જ્યાં ઠેકો ન આવે એવું માત્રાનું સ્થાન (સંગીત)

English meaning of kal


Masculine

  • see કાલ

Masculine

  • famine
  • anger

काळ के हिंदी अर्थ


पुल्लिंग

  • काल
  • अकाल , कहत
  • क्रोध

આપને આ પણ વાંચવું ગમશે