kaksha meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કક્ષા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ગ્રહનો આકાશમાં ફરવાનો માર્ગ
- સ્થિતિ, શ્રેણી, તબક્કો
- કેડ, પડખું
- કાછડી
- ઓરડો, ખાનગી ખંડ
- અંતઃપુર
- થડ અને ડાળી વચ્ચે પડતો ખૂણો કે ગાળો
English meaning of kaksha
Feminine
- orbit of a planet
- condition
- class
- stage
- standard attained
- waist
- flank, side
- room, private apartment
- hinder tuck of a dhoti
- harem
- (botany) axil
कक्षा के हिंदी अर्थ
स्त्रीलिंग
- कक्षा, ग्रहों का भ्रमण पथ
- स्थिति, श्रेणी, कक्षा
- कमर
- कछोटा
- कमरा , खास कमरा, अंतःपुर
