kaDavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કડવું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- કરિયાતાના સ્વાદ જેવું, કટુ
- અપ્રિય
નપુંસક લિંગ
- એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓનો સમુદાય
English meaning of kaDavu.n
Noun
- section of a poem
Adjective
- bitter
- unpalatable, disagreeable
कडवुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- एक ही राग के काव्य की कुछ कड़ियों का समुदाय
विशेषण
- कड़वा, कडुआ
- अप्रिय
