કદ શબ્દનો ગુજરાતી અર્થ |kad meaning in Gujarati | Rekhtagujarati

kad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કદ

  • પ્રકાર: સંજ્ઞા
  • favroite
  • share

અર્થ:

  • ‘કુ’ -ખરાબ, નિંદ્ય એ અર્થ બતાવતો નામ પૂર્વે આવતો પૂર્વગ. ઉદા. કદરૂપું
  • શરીરની ઊંચાઈ કે જાડાઈ
  • પ્રમાણ, વિસ્તાર, આકાર
  • વજન, ભાર, બોજ
  • પદવી, દરજ્જો
  • kind of silk garment (akin to dhoti)
  • size of a body
  • bad, contemptible. e. g. કદરૂપું
  • proportion
  • mud
  • extent
  • bulk, volume
  • magnitude
  • weight
  • position, status
  • कु' -खराब, निंद्य (यह पूर्वग है और नाम के पहले आता है)
  • क़द, देह की ऊँचाई
  • प्रमाण, विस्तार, आकार
  • वजन, भार
  • पद , दरजा

આપને આ પણ વાંચવું ગમશે