કચરો શબ્દનો ગુજરાતી અર્થ |kachro meaning in Gujarati | Rekhtagujarati

kachro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કચરો

kachro कचरो
  • favroite
  • share

કચરો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નકામું ફેંકી દેવા જેવું તે (ધૂળ, તરણાં, વિણામણ પૂંજો વગેરે)
  • કાદવ
  • ચણતરની માટી
  • ખરાબમાં ખરાબ માણસ, ઉત્તાર

English meaning of kachro


Masculine

  • useless things fit to be thrown away, rubbish
  • (figurative) scum of society

Masculine

  • mud
  • earth for laying bricks in

कचरो के हिंदी अर्थ


पुल्लिंग

  • कचरा, कूड़ा
  • कीचड़
  • मिट्टीका गारा
  • अति खराब या निकम्मा आदमी [ला.]

આપને આ પણ વાંચવું ગમશે