કચ્છ શબ્દનો ગુજરાતી અર્થ |kachchh meaning in Gujarati | Rekhtagujarati

kachchh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કચ્છ

kachchh कच्छ
  • favroite
  • share

કચ્છ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • કછોટો, લંગોટ
  • કાચબો
  • કિનારો, કિનારા પરનો પ્રદેશ
  • જ્યાં હંમેશ પાણી રહે તે પ્રદેશ

સંજ્ઞા, પુલ્લિંગ

  • સૌરાષ્ટ્રની ઉત્તરનો એ નામનો પ્રદેશ
  • ગુજરાત રાજ્યનો એક જિલ્લો

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ખસ, ખૂજલી
  • ભીંગડું

English meaning of kachchh


Masculine

  • tuck of a dhoti or sari
  • loin-cloth
  • tortoise
  • border
  • border region
  • marshy land. (mn.) name of the region north of Saurashtra

कच्छ के हिंदी अर्थ


पुल्लिंग

  • कच्छ, लँगोट
  • कछुआ
  • कछार, किनारेकी ज़मीन
  • हमेशा जहाँ पानी रहे वह देश, कच्छ

नपुंसक लिंग, पुल्लिंग

  • कच्छ प्रदेश जो सौराष्ट्र के उत्तर में है

આપને આ પણ વાંચવું ગમશે