kabar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કબર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કબ્ર, ઘોર
- કબરમાં મડદું દાટી ઉપર કરેલું ચણતર
English meaning of kabar
Feminine
- grave, tomb
कबर के हिंदी अर्थ
स्त्रीलिंग
- क़बर, कब्र
- मुर्दा गाड़ने के बाद उसके ऊपर बनाया हुआ चबूतरा