kaatar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કાતર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- બીકણ, કાયર
- દુ:ખી, ભયભીત
- કતરાતું, વાંકું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કાતરવાનું ઓજાર
- વાળ ખરી પડવાનો જાનવરોનો એક રોગ
- કાતરાના જેવી ધારવાળી પાતળી ઠીકરી, પતરું વગેરે
English meaning of kaatar
Adjective
- timid, chicken-hearted
- cowardly
- unhappy
- frightened
- slanting, oblique
- crooked
Feminine
- pair of scissors
- shears
- a disease among cattle of hair dropping
- piece of broken ear then vessel or metal sheet
कातर के हिंदी अर्थ
विशेषण
- कातर, आर्त
- भीरु
- तिरछा, काना
स्त्रीलिंग
- कतरनी, कैंची
- बाल झड़ने का चौपायों का एक रोग
- क़ैंचीका-सा धारदार पतला ठीकरा, चादर आदि, टीन आदिकी चादर ।
