કારણ શબ્દનો ગુજરાતી અર્થ |kaaraN meaning in Gujarati | Rekhtagujarati

kaaraN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કારણ

kaaraN कारण
  • favroite
  • share

કારણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • કાર્યની ઉત્પત્તિ કે પ્રવૃત્તિનું મૂળ-બીજ, સબબ
  • હેતુ, ઉદ્દેશ
  • જરૂ૨, ગરજ
  • સાધન, કરણ, અમલમાં આણવાની યુતિ કે રીત
  • ભૂત, પ્રેત, મૂઠ વગેરેથી જે વ્યથા થાય તે

અવ્યય

  • કારણ કે

English meaning of kaaraN


Noun

  • cause, origin
  • cause, reason, ground
  • object, purpose
  • need, necessity
  • means, instrument
  • witchcraft, sorcery

  • because, for

कारण के हिंदी अर्थ


नपुंसक लिंग

  • कारण, सबब , निमित्त
  • हेतु, उद्देश्य
  • जरूरत, मतलब
  • भूतप्रेतादि के कारण होनेवाली व्यथा

अव्यय

  • क्योंकि, कारण यह कि

આપને આ પણ વાંચવું ગમશે