kaapNii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કાપણી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કાપવાની રીત
- પાકેલા અનાજને કાપવું તે, લણણી
- પતરાં કાપવાનું ઓજાર, કાતર
English meaning of kaapNii
Masculine
- act, method, of cutting
- reaping or harvesting of crop
- tool for cutting metal sheets
- scissors
कापणी के हिंदी अर्थ
स्त्रीलिंग
- काटने की रीत
- (फ़सल की) कटाई
- (पत्तर काटने की) कटनी