કાંધિયો શબ્દનો ગુજરાતી અર્થ |kaandhiyo meaning in Gujarati | Rekhtagujarati

kaandhiyo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાંધિયો

kaandhiyo कांधियो
  • favroite
  • share

કાંધિયો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ખભા ઉપર ભાર ઉપાડનાર મજૂર
  • બળદ
  • મડદું ઊંચકના આદમી
  • કાંધાખત કરી નાણાં ધીરનાર આદમી
  • સાગરીત

English meaning of kaandhiyo


Masculine

  • one who carries a bier
  • coolie
  • bullock
  • flatterer
  • camp-follower
  • money-lender lending money on an agreement to its repayment in instalments

कांधियो के हिंदी अर्थ


पुल्लिंग

  • कंधे पर बोझ ढोनेवाला मजदूर
  • बैल
  • ठठरी उठानेवाला, कंघा देनेवाला
  • क़िस्त पर ब्याज-बट्टे का रोजगार करनेवाला
  • पुठवाल, पिट्ठू

આપને આ પણ વાંચવું ગમશે