કાલ શબ્દનો ગુજરાતી અર્થ |kaal meaning in Gujarati | Rekhtagujarati

kaal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાલ

kaal काल
  • અથવા : કાળ
  • favroite
  • share

કાલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચાલતા દિવસની આગળ કે પાછળનો દિવસ

અવ્યય

  • ગઈકાલ અથવા આવતીકાલ
  • (લાક્ષણિક) હમણાં, થોડા દિવસ ઉપ૨ કે પછી

સંજ્ઞા, પુલ્લિંગ

  • સમય, વખત
  • સમયનું માપ, વેળા
  • મોત, નાશ
  • મોસમ, ઋતુ
  • જ્યાં ઠેકો ન આવે એવું માત્રાનું સ્થાન (સંગીત)

English meaning of kaal


Feminine

  • day prior, or subsequent, to today.adv.yesterday
  • tomorrow
  • before or after a few days

Masculine

  • time
  • period, measure, of time
  • season
  • (god of) death
  • destruction
  • proper time
  • (grammar) any one of the three tenses

काल के हिंदी अर्थ


स्त्रीलिंग

  • कल (दिन)

अव्यय

  • अगले या पिछले दिन, कल
  • अभी, थोड़े दिन पर, बादमें

पुल्लिंग

  • काल, समय
  • समय का विभाग, बेला
  • मृत्यु, अंत
  • मौसम

આપને આ પણ વાંચવું ગમશે