કાકડો શબ્દનો ગુજરાતી અર્થ |kaakDo meaning in Gujarati | Rekhtagujarati

kaakDo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાકડો

kaakDo काकडो
  • favroite
  • share

કાકડો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ચીંથરાની મોટી કાકડી
  • ગળાની બારીની આસપાસનો એક અવયવ, ચોળિયો
  • પડજીભ

English meaning of kaakDo


Masculine

  • thick coarse wick
  • tonsil
  • (pl. ks) tonsils
  • (figurative) tonsillitis

काकडो के हिंदी अर्थ


पुल्लिंग

  • बड़ी बत्ती
  • गले के भीतर की दोनों ओर की गाँठे
  • जीभ की जड़ के ऊपर लटकनेवाला मांसखंड, घंटी

આપને આ પણ વાંચવું ગમશે