કાગળ શબ્દનો ગુજરાતી અર્થ |kaagl meaning in Gujarati | Rekhtagujarati

kaagl meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાગળ

kaagl कागळ
  • favroite
  • share

કાગળ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વાંસ, ઘાસ, ધાગા વગેરેમાંથી કરાતી લખવા વગેરેના કામની એક બનાવટ
  • પત્ર, પત્રિકા

English meaning of kaagl


Masculine

  • paper
  • letter
  • espistle

कागळ के हिंदी अर्थ


पुल्लिंग

  • देखिये 'कागज'

આપને આ પણ વાંચવું ગમશે