kaagdii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કાગદી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પાતળી છાલવાળું (જેમ કે, લીંબુ)
- તકલાદી
સંજ્ઞા, પુલ્લિંગ
- કાગળ બનાવનારો કારીગર
- કાગળ વેચનારો અથવા ચોપડા વગેરે બાંધનારો વેપારી
English meaning of kaagdii
Adjective
- (of lemon etc.) having a very thin skin or rind
- flimsy
- badly executed
Masculine
- paper-manufacturer
- paper-merchant
- stationer
कागदी के हिंदी अर्थ
विशेषण
- काग़ज़ी, पतली छालवाला
- जो जल्दी टूट-फूट जाय, नाजुक
पुल्लिंग
- काग़ज़ बनानेवाला, काग़ज़ी
- काग़ज़ बेचनेवाला या बही बाँधनेवाला, काग़ज़ी