kaabo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કાબો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કચ્છ તરફ વસતી એક લુટારુ અને ચાંચિયા જાતનો આદમી, લૂંટારો
વિશેષણ, પુલ્લિંગ
- કાબેલ, પક્કો
English meaning of kaabo
Masculine
- Maohammedan pirate in the Gulf of Kutch
- plunderer, robber
Adjective, Masculine
- capable, clever, (person)
