jyotish meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જ્યોતિષ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- જ્યોતિશાસ્ત્ર, ગ્રહોની મનુષ્યની સ્થિતિ પર થતી શુભાશુભ અસર જાણવાનું શાસ્ત્ર
- ખગોળશાસ્ત્ર
- વેદનાં અંગોમાંનું એક
English meaning of jyotish
Noun
- see જયોતિશાસ્ત્ર
- one of the six limbs of the Vedas (વેદાંગ s)