જૂનું શબ્દનો ગુજરાતી અર્થ |juunu.n meaning in Gujarati | Rekhtagujarati

juunu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જૂનું

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • પુરાણું, પ્રાચીન, અગાઉનું
  • જર્જરિત, જીર્ણ
  • ઘણો વખત થયેલું (જેમ કે, જૂનો ગોળ, જૂનો મિત્ર), ઘણો વખત વાપરેલું (જેમ કે, જૂનું વાસણ વગેરે)
  • રીઢું, નામીચું, અનુભવી
  • old
  • ancient
  • of early days
  • worn out
  • of long standing
  • used for a long time
  • hardened
  • experienced
  • notorious
  • पुराना, आगे का, क़दीम
  • जर्जर, जीर्ण
  • जिस पर बहुत समय बीत चुका हो, दिनी
  • सधा हुआ, पूर्ण अनुभवी, सिद्ध, नामी, पुराना,

આપને આ પણ વાંચવું ગમશે