joTo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જોટો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બે સરખી વસ્તુની જોડ ઉદા. ધોતીજોટો
- એક વસ્તુને બધી રીતે મળતી આવતી બીજી વસ્તુ
English meaning of joTo
Masculine
- pair (of shoes, clothes, etc.)
- thing wholly similar to another
- match, equal
जोटो के हिंदी अर्थ
पुल्लिंग
- एक सी दो चीज़ों का जोड़, जोड़ा, उदा० 'धोतीजोटो
- एक चीज़ के साथ सब तरह से बराबरी की चीज़, जोड़ी