જોર શબ્દનો ગુજરાતી અર્થ |jor meaning in Gujarati | Rekhtagujarati

jor meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જોર

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • બળ, શકિત, કૌવત
  • શ્રમ, મહેનત
  • વશ, કાબૂ, ચલણ
  • ચડતી, તેજી, જોસ, વેગ
  • દાબ, ભાર, વજન
  • strength
  • vitality, vigour
  • labour, strain
  • control
  • influence
  • upward trend, rise of prices, (in market)
  • rise
  • force
  • speed
  • vehemence
  • pressure
  • weight, burden
  • जोरू, पत्नी
  • जोर, कूवत
  • श्रम, मेहनत
  • वश , काबू, ज़ोर 'मारूं एना उपर कोई जोर नथी'
  • उन्नति, तेज़ी, जोश, वेग

આપને આ પણ વાંચવું ગમશે