જોગી શબ્દનો ગુજરાતી અર્થ |jogii meaning in Gujarati | Rekhtagujarati

jogii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જોગી

jogii जोगी
  • favroite
  • share

જોગી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • યોગી
  • ઉદ્યમી પુરુષ, કર્મયોગી
  • શૈવપંથી ખાખી બાવો
  • એક રાગ
  • એ નામની જાત, રાવળિયો

English meaning of jogii


Masculine

  • see યોગી
  • industrious person
  • man of action
  • ascetic following the Shaiva path
  • village watchman

આપને આ પણ વાંચવું ગમશે