જોગ શબ્દનો ગુજરાતી અર્થ |jog meaning in Gujarati | Rekhtagujarati

jog meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જોગ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • યોગ, સંયોગ
  • જોગું, લાયક, છાજતું (નામ કે ક્રિયા સાથે નામયોગી તરીકે વપરાય છે.)
  • માટેનું, -ના તરફનું
  • જોગવાઈ, સગવડ
  • ઉદ્યમ, કર્મ
  • પ્રતિ, તરફ
  • (વણાટમાં તાણાના) ક્રમવાર તાર તળે ઉપર કરી સધાતી ચોકડી જેવી આંટીની યોજના
  • fit, proper
  • towards
  • see યોગ
  • convenience
  • suitable
  • worthy
  • arrangement
  • for or from sb
  • industry, effort, action
  • kind of design in weaving
  • योग्य, उदा० 'खावा जोग, लखवा जोग'
  • –के प्रति
  • योग
  • प्रबंध, इंतज़ाम
  • की ओर का, जोग, के लिए, उदा० 'नाम जोग हुंडी'
  • बुनाई में ताने के सूत के तारों को ऊपर-नीचे करनेवाली योजना

આપને આ પણ વાંચવું ગમશે