જોડ શબ્દનો ગુજરાતી અર્થ |joD meaning in Gujarati | Rekhtagujarati

joD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જોડ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • બે સરખી વસ્તુઓની જોડી
  • હરીફાઈ કે સરખામણીમાં બરાબર ઊતરે તેવી બીજી વસ્તુ
  • તંબૂરાના ચાર તારમાંના વચલા બે તાર
  • સંગતિ, સોબત, જોડાણ
  • pair
  • match, equal, rival
  • the middle two of the four strings or wires of a tambour (Turkish guitar)
  • company
  • connection
  • joining
  • दो समान चीज़ों की जोड़ी, जोड़
  • प्रतियोगिता या बराबरी में समान उतरनेवाली दूसरी चीज़, जोड़
  • तंबूरे के चार तारों में से बीच के दो तार
  • सोहबत , मिलन, योग

આપને આ પણ વાંચવું ગમશે