jillo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જિલ્લો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિભાગ
- કલેક્ટરની હકુમત નીચે મુકાતો રાજ્યનો ભાગ, ‘ડિસ્ટ્રિક્ટ’
English meaning of jillo
Masculine
- district
जिल्लो के हिंदी अर्थ
पुल्लिंग
- विभाग, हलक़ा
- सूबे का वह भाग जो कलक्टरके मातहत हो, ज़िला