જી શબ્દનો ગુજરાતી અર્થ |jii meaning in Gujarati | Rekhtagujarati

jii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જી

jii जी
  • favroite
  • share

જી શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • કાવ્યમાં પાદપૂર્તિ માટે વપરાય છે.
  • ‘આ રહ્યો, ‘વારુ’ વગેરે અર્થ બતાવનાર માનવાચક ઉદ્ગાર (પ્રશ્નાર્થક કે ‘હા’નો નિશ્ચયાર્થક, જેમ કે, ‘જી?=શું ?’, ‘જી’ = હાં, ઠીક)
  • નામને જોડાતો માનવાચક શબ્દ જેમ કે, પિતાજી

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • માતા, બા

English meaning of jii


Masculine

  • paisa (e.g. ખેજી, અડધા)

  • used to fill gap in metre
  • in answering a senior or superior person, in the sense "yes, please", "here I am", etc
  • honorific suffix added to names (e.g. ગાંધીજી; માતાજી; ગુરુજી, etc.)

Feminine

  • mother

આપને આ પણ વાંચવું ગમશે