ઝરમર શબ્દનો ગુજરાતી અર્થ |jharmar meaning in Gujarati | Rekhtagujarati

jharmar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઝરમર

jharmar झरमर
  • favroite
  • share

ઝરમર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સ્ત્રીની ડોકનું સોનાનું એક ઘરેણું
  • સ્ત્રીઓના પગનું એક ઘરેણું
  • એક જાતનું ઝીણું લૂગડું

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • વરસાદની ફરફર

અવ્યય

  • ઝીણેઝીણે છાંટે (વરસવું)

English meaning of jharmar


Noun

  • kind of gold necklace worn by women
  • kind of anklet
  • kind of fine garment

Feminine

  • drizzle or sprinkling of rain

Adverb

  • (raining) in a drizzle

झरमर के हिंदी अर्थ


नपुंसक लिंग

  • स्त्रियों का गले का एक गहना
  • स्त्रियों का पाँव का एक गहना
  • एक बारीक कपड़ा

स्त्रीलिंग

  • बारिश की फुहार, बूंदाबांदी

अव्यय

  • रिमझिम

આપને આ પણ વાંચવું ગમશે